Dark Mode
Image
  • Saturday, 27 April 2024

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

રાશી ચક્ર : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ || 07-AUGUST-2023 || BULETININDIA

 

જાણો તમારો રાશિફળ આજ 07-AUGUST-2023ના રાશિચક્ર માં 

 

જાણો તમને આજે શું ના કરવું ||  Know what not to do today

 

આજ નું પંચાગ :-

 

સંવત વિક્રમ સંવત 2079, શક સંવત 1945, વીર સંવત 2549

 

તારીખ :-   7 મી ઓગષ્ટ 2023 || સોમવાર 

રાશિ   :-   મેષ(અ લ ઈ)

માસ   :-  અધિક શ્રાવણ વદ સાતમ

નક્ષત્ર  :-   અશ્વિની

યોગ    :-  શૂળ 18:15 ગંડ

કારણ  :- વિષ્ટિ16:45 બવ

મેષ:- (અ,લ,ઈ) - તમારા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે નવી ઈચ્છાઓ અને કાર્યો પૂરા થશે પરંતુ આ બાબતે વિશેષ ધ્યાન રાખો. મિત્રો સાથે દગો કે ફરેબ કરવો નહીં.શેર બજારના રોકાણથી દૂર રહેવું વિદ્યાર્થીઓએ વ્યસન કરવું નહીં. ઉપાયમાં શિવજીનો જળા વિશે કરવો

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

વૃષભ :- (બ,વ,ઉ) - જીવનના ઉતાર ચઢાવવામાં થોડી પરેશાની રહેશે આર્થિક રીતે સમય નબળો છે. પરંતુ આટલું જરૂર કરજો. પૈસાની લેવડદેવડ કરવી નહીં.કાયદા વિરુદ્ધના કામમાં હાથ નાખવું નહીં. વિદ્યાર્થીઓએ અભ્યાસ સિવાય અન્યત્ર ધ્યાન આપવું નહીં ગરીબ ને ભોજન કરાવો

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

મિથુન :- (ક,છ,ઘ) - તમારો કાર્યો સાથે ઘર પરિવાર અને મિત્રવર્ગ ખુશ રહેશે.પરંતુ આજે ખોટી દોડધામ કરવી નહીં. વાહન ચલાવતા વિશેષ ધ્યાન રાખવું.વિદ્યાર્થીઓએ ખાન પાનમાં ધ્યાન રાખો. ગાયના ચણાની દાળ ગોળ રોટલી ખવડાવો

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

કર્ક :- (ડ,હ) - કર્ક રાશી ના જાતકો માટે આજનો દિવસ એકંદરે તમારી પ્રશંસા થશે અને કાર્યની કદર થશે પરંતુ આ અભિમાનમાં આવીને કોઈની સાથે અપમાનજનક કામ કરવું નહીં. વ્યસનથી દૂર રહેવું. પૈસાની લેતી દેતી કરવી નહીં.ઉપાયમાં ગરીબને વસ્ત્ર દાન આપો

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

સિંહ રાશિ :- (મ,ટ) - સિંહ રાશી ના જાતકો માટે આજનો દિવસ આવક અને ખર્ચ બંને સરખા થાય એવો છે ખોટા કાર્યોથી તમારે પણ બચવાનું રહેશે. આજે કોઈ પોલીસ કેસ કે કોઈ આરોપ ન આવે એની કાળજી લેવી કોઈની જામીનગીરી લેવી નહીં. ઉપાયમાં ગરીબને ભોજન કરાવો

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

કન્યા રાશિ :- (પ,થ,ણ) - કન્યા રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો હશે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા રહેશે પરંતુ આટલું ધ્યાન રાખો કોઈપણ કામમાં દખલ અંદાજી કરવી નહીં. અધિકારીઓ સાથે ખોટી ચણભણ કરવી નહીં. ચુગલખોરીથી દૂર રહેવું. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન રાખો. ગાયને ઘાસ ખવડાવો

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today
જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

તુલા રાશિ :- (ર,ત) - તમારા માટે આજનો દિવસ જુના અટવાયેલા કાર્યો પૂરું થાય તેવા ઉત્સાહનો હશે. જુના અટવાયેલા નાણા પરત મળે તેની શક્યતા વધારે છે પરંતુ આ કરવું નહીં. વ્યસન કરવાથી દૂર રહેવું. ફોટા ખાન પાન થી દૂર રહેવું. પૈસાની લેવડદેવડ કરવી નહીં. અભ્યાસ માટે બેદરકારી દાખવવી નહીં. હનુમાન ચાલીસા ના પાઠ કરો

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

વૃશ્ચિક રાશિ :- (ન,ય) - આજે તમારા સાથીઓ સાથે મતભેદ ના કારણે નિરાશ રહેશો. આજે કાચા કાનના રહેવું નહીં. કોઈના પર આંધળો વિશ્વાસ કરવો નહીં. ન્યાય સાથે હંમેશા વર્તવાનો પ્રયત્ન કરવો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં બેદરકારી રાખવી નહીં.ગાયને ચણાની દાળ અને રોટલી ખવડાવો

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

ધન રાશિ:- (ભ,ઢ,ધ,ફ) - જૂની યોજનાઓ અને પ્રવાસની યોજનાઓ એકંદરે સફળ થશે પરંતુ આટલું કરવું. કોઈને જામીનગીરી કરવી નહીં. ઘરની જવાબદારી થી દૂર ભાગવું નહીં. વાહન વગેરે ચલાવતા સાચવવું. ખોટી દોડ ભાગમાં રહેવું નહીં. ઉપાય માં ગરીબનેભોજન કરાવો

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

મકર રાશી :- (ખ,જ) - તમારા ઘરેલુ વાતાવરણમાં એકંદરે ઉત્સાહ જોવા મળશે પરંતુ આ કામથી દૂર રહેવું. ખોટી ઉતાવળ કરી કામ બગાડવું નહીં. કોઈ ગુનાખિત પ્રવૃત્તિમાં ભાગ લેવું નહીં. કોઈનો આંધળો વિશ્વાસ કરવો નહીં. પૈસાની લેતી દેતીથી દૂર રહેવું. ઉપાયમાં ગાયને ગોળ ખવડાવો

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

કુંભ રાશિ:- (ગ,સ,શ,ષ) - તમારા માટે આજનો દિવસ આવક અને નોકરી વ્યવસાય માટે એકંદરે ઉત્તમ રહેશે પરંતુ નીચેની બાબતે ધ્યાન રાખવું. ધંધા કે વ્યાપારમાં ફોટા સાહસથી દૂર રહેવું. કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા બજેટ ધ્યાનમાં રાખવું. નાણાકીય ઉચાપાત થી દૂર રહેવું. કોઈની જામીનગીરી લેવી નહીં. પૈસાની લેવડદેવડથી દૂર રહેવું. પાનમાં શિવજીનો અભિષેક કરવો

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

મીન રાશિ:- (દ,ચ,ઝ,થ) - આપના ધંધાકીય કાર્યમાં વ્યસ્ત રહે અને કાર્યને આગળ વધારી શકશો. એકંદરે સારો સમય કહેવાય પરંતુ આટલું ધ્યાન રાખો. હાથ ઉછીના નાણાં આપવા નહીં. બીમારીમાં બેદરકારી રાખવી નહીં.ફોટા માણસોથી દૂર રહેવું નકલી દસ્તાવેજો કે લખાણ કરવું નહીં વિદ્યાર્થીઓ માટે પોતાના અભ્યાસ સિવાયના કામમાં રસ રાખવો નહીં. ઉપાય માં ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવો

જાણો તમને આજે શું ના કરવું 07-AUGUST-2023 || Know what not to do today

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!