મહેસાણા,અમદાવાદ અને મોરબીમાં રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગના દરોડા
અમેરિકામાં જે પ્રમાણે પરિણામો સામે આવી રહ્યા છે તે જોતા ડોનાલ્ડ ટ્રમ્પની જીત નિશ્ચિત મનાઇ રહી છે. છેલ્લા સમાચાર અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણી જીતવાથી માત્ર 5 ઈલેક્ટોરલ કોલેજ વોટ દૂર છે. જો તેમને
પાલીતાણામાં ATM તોડવાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયોઆરોપીએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી ચોરીનો પ્રયાસ કર્યોLCBએ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યોડુંગરપુર ગામે રહેતા આરોપી ઈશાકની ધરપકડ કરવામાં આવીLCBએ આરોપીને પાલીતાણા ટાઉન પોલીસના હવાલે કર્યો Bhavnagar News
મોડાસા શહેરમાં સોસાયટી આગળ પાર્ક કરેલ કારમાં આગ લાગીએકાએક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયોઘટનાને લઈને ફાયરની ટીમ દોડી આવી હતીફાયરની ટીમે ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવ્યોઆગ કયા કારણોસર લાગી એ હકીકત જાણી શકાઈ
મહેસાણા જિલ્લામાં વિસનગર-ઊંઝા રોડ પર આવેલા અરણીપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. Mehsana વિસનગર-ઊંઝા રોડ પર અકસ્માતઇકો ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયોઅકસ્માતમાં 8 થી 9 લોકો ઘાયલ થયા1 માસૂમ બાળકનું
ઓસ્કર 2025માં પણ ભારતીય ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. ઓસ્કારમાં સામેલ થનારી નોમિનેટેડ ફિલ્મોની યાદી પહેલા જ જાહેર થઈ ચૂકી છે અને આ યાદીમાં અન્ય એક ફિલ્મનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેને કાન્સ
સારી ફિલ્મોને બોક્સ ઓફિસ પર સોમવાર ટેસ્ટ પર જજ કરવામાં આવે છે અથવા એમ કહી શકાય કે માત્ર સોમવાર ટેસ્ટ જ જણાવે છે કે કઈ ફિલ્મ લાંબા સમય સુધી બોક્સ ઓફિસ પર રાજ કરશે. બહુપ્રતિક્ષિત
સારા અલી ખાન તેની વેનિટી વેનની બહાર જોવા મળી હતી, જ્યાં તે સંપૂર્ણપણે તેના કામમાં વ્યસ્ત હતી. આ વખતે તેના લુકમાં ખાસ દેશી સ્ટાઈલ જોવા મળી હતી. સારાએ પીળા રંગનો સલવાર-કમીઝ પહેર્યો હતો, જેમાં તે
મોટાભાગે લોકો અમુક અગ્રણી વ્યક્તિત્વને પોતાની મૂર્તિ માને છે અને તેમના પ્રશંસક બની જાય છે, જેને સામાન્ય ભાષામાં ચાહક કહેવામાં આવે છે. બોલિવૂડ સ્ટાર્સ હોય કે ક્રિકેટ પ્રેમીઓ, તમે અવારનવાર ઘણા સેલેબ્સના ડાઇ હાર્ડ ફેન્સ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન અને ડેમોક્રેટ પાર્ટીઓએ પુરી તાકાત લગાવી દીધી છે. બંને પક્ષના સમર્થકોએ જોરશોરથી પ્રચાર પણ કર્યો હતો. તેમાંથી એક નામ એલોન મસ્ક હતું, જે ટેસ્લા અને સ્પેસ-એક્સ જેવી કંપનીઓના માલિક છે.
એવું માનવામાં આવે છે કે લાભ પંચમીના દિવસે પૂજા કરવાથી સાધકને વેપાર વગેરેમાં લાભ થાય છે અને સૌભાગ્ય વધે છે. આ ઉપરાંત આ દિવસ કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે પણ શુભ માનવામાં આવે છે.