Breaking News :

મહારાષ્ટ્રમાં બસ પલટી જતાં 10નાં મોત, અનેક ઘાયલ

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

નરેન્દ્ર મોદી 2034 સુધી ભારતમાં સત્તા પર રહી શકે છે,અને ત્યાં સુધી.જાણો શું કહ્યું પાકિસ્તાની નિષ્ણાંત કમર ચીમાએ

Spread the love

પાકિસ્તાની નિષ્ણાત કમર ચીમાએ ભારતીય રાજકારણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે નરેન્દ્ર મોદી વર્ષ 2034 સુધી ભારતમાં સત્તા પર રહેશે કારણ કે ભારતના લોકો તેમની રાજનીતિની શૈલીથી ખૂબ જ પ્રભાવિત છે. કમર ચીમાએ આઈપીએલની હરાજીમાં ભારત દ્વારા બાંગ્લાદેશના ખેલાડીઓની અવગણના કરવામાં આવી હોવાની વાત કરી અને કહ્યું કે 2029 સુધી આ જ સ્થિતિ રહેશે અને 2034 સુધી પણ આવી જ સ્થિતિ રહી શકે છે કારણ કે જ્યાં સુધી પીએમ મોદી સત્તામાં છે ત્યાં સુધી પાકિસ્તાની અને બાંગ્લાદેશી ખેલાડીઓને કોઈ સ્થાન નહીં મળે.

-> આઈપીએલમાં સ્થાન :- કમર ચીમાએ પ્રશ્ન ઉઠાવ્યો કે જે રીતે ભારત પાકિસ્તાની અને બાંગ્લાદેશી ખેલાડીઓને ભારતમાં આમંત્રિત નથી કરી રહ્યું તે જ રીતે અન્ય દેશો પણ કરી શકે છે. તેણે કહ્યું, ‘જ્યારે ભારતે પાકિસ્તાની ખેલાડીઓને IPLમાં આમંત્રણ નહોતું આપ્યું ત્યારે પાકિસ્તાને પણ વિચાર્યું કે અમે પણ PSLમાં ભારતીયોને આમંત્રિત નહીં કરીએ. તેવી જ રીતે, જો બાંગ્લાદેશમાં પ્રીમિયર લીગ હોય તો તેઓ પણ ભારતીયોને આમંત્રણ નહીં આપે. તો જો ભારત અન્ય દેશોના ખેલાડીઓ માટે વિકલ્પો ઘટાડી રહ્યું છે, તો શું તે પોતાના ખેલાડીઓ માટેના વિકલ્પો પણ ઘટાડી રહ્યું છે?

કમર ચીમાએ કહ્યું કે જો આવું હશે તો નરેન્દ્ર મોદી જ્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી આ નીતિ રહેશે, જો તેઓ સત્તામાં નથી તો ખબર નથી. શક્ય છે કે તેઓ 2034 સુધી સત્તામાં રહેશે અને મને એવું લાગે છે, કારણ કે તેમની રાજનીતિની શૈલી અને જે રીતે તેઓ ભારતના લોકોમાં લોકપ્રિય છે કારણ કે લોકો તેમની રાજનીતિની બ્રાન્ડને પસંદ કરે છે અને તેઓ સ્વસ્થ અને ફિટ છે તેમને કોઈ સમસ્યા નથી.

-> તેણે એમ પણ કહ્યું કે 2029 સુધી આવું જ ચાલુ રહેશે અને પાકિસ્તાન-બાંગ્લાદેશ સાથે ક્રિકેટ નહીં થાય :- આમેય બાંગ્લાદેશ અને પાકિસ્તાન ક્યાં કોઇ આઇલેંડ ઓફ સ્ટેબિલિટી તો છે નહીં કે લોકો એમ કહે કે પાકિસ્તાન કેલિફોર્નિયા બની ગયું છે અને બાંગ્લાદેશ બેલ્જિયમ એટલે ત્યાં જવું જોઇએ , તેઓએ કહ્યું કે નરેન્દ્ર મોદી જે પોલિટિક્સ રમી રહ્યા છે તે એ લોકો માટે ઠીક છે તે લોકો પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિશે વિચારે છે કે અમારી માટે ત્યાં ક્યાં કોઇ એવી તક છે.


Spread the love

Read Previous

ACB ગુજરાતે મોરબીમાં રેવન્યુ તલાટીને લાંચ કેસમાં ધરપકડ કરી

Read Next

EDએ પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા અને તેના નિકટના લોકોના ત્યાં દરોડા પાડ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram