Breaking News :

મહારાષ્ટ્રમાં બસ પલટી જતાં 10નાં મોત, અનેક ઘાયલ

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

EDએ પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા અને તેના નિકટના લોકોના ત્યાં દરોડા પાડ્યા

Spread the love

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાજ કુન્દ્રાના ઘર અને તેમના નજીકના લોકો પર દરોડા પાડ્યા છે. રાજ કુન્દ્રા બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ છે. પોર્નોગ્રાફી કેસમાં EDએ આ કાર્યવાહી કરી છે. આ દરોડા તેમના ઘર, ઓફિસ અને અન્ય સ્થળોએ પાડ્યા છે. પોર્નોગ્રાફીનો આ મામલો ઘણા વર્ષો જૂનો છે.જાણકારી અનુસાર પોર્ન રેકેટ કેસમાં ED માત્ર રાજ કુન્દ્રાના જ નહીં પરંતુ અન્ય ઘણા લોકોના ઘરની પણ સર્ચ કરી રહી છે. આ કાર્યવાહી મોબાઈલ એપ્સ દ્વારા પોર્ન કન્ટેન્ટના સર્જન અને સર્ક્યુલેશન સાથે સંબંધિત છે આ તપાસ મુંબઈ પોલીસના 2021ના કેસ પર આધારિત છે.

-> પૈસાની લેવડ-દેવડની તપાસ કરવામાં આવી રહી છે :- મળતી માહિતી મુજબ, EDની ટીમે આ મામલામાં કુલ 15 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. વાસ્તવમાં, આ કેસમાં, દેશમાં જે પૈસા ભેગા થયા હતા તે આ વીડિયો દ્વારા વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રીતે મોટી રકમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને હવે ED દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

-> રાજ કુન્દ્રાની 2021માં ધરપકડ કરવામાં આવી હતી :- રાજ કુન્દ્રાની ક્રાઈમ બ્રાન્ચે જુલાઈ 2021માં ધરપકડ કરી હતી. આ કેસમાં સિટી કોર્ટે તેમને જામીન આપ્યા હતા. રાજ કુન્દ્રાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. આ કેસમાં તેમણે બે મહિના જેલમાં પણ વિતાવ્યા હતા.


Spread the love

Read Previous

નરેન્દ્ર મોદી 2034 સુધી ભારતમાં સત્તા પર રહી શકે છે,અને ત્યાં સુધી.જાણો શું કહ્યું પાકિસ્તાની નિષ્ણાંત કમર ચીમાએ

Read Next

અમિત શાહ સાથેની મીટિંગમાં એકનાથ શિંદેએ મહત્વપૂર્ણ વિભાગોની કરી માંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram