રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે વિજયાદશમીના અવસર પર નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં બાંગ્લાદેશ, કોલકાતા બળાત્કાર-હત્યા, દેશમાં વધી રહેલી હિંસક ઘટનાઓ, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને સરઘસો પર
નાયબ સિંહ સૈની હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના નવ દિવસ બાદ 17 ઓક્ટોબરે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સીએમ પદ માટે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.કેન્દ્રીય મંત્રી અને હરિયાણાના
બુલેટિન ઈન્ડિયા વડોદરા : ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ બળાત્કારના કેસમાં સંડોવાયેલા ગુનેગારોને વધુ આકરી સજા ફટકારવાની માગણી કરી છે. ગુજરાતમાં તાજેતરમાં થયેલા બળાત્કારના કેસોમાં મોટા ભાગના આરોપીઓ પરપ્રાંતિય છે તેમ જણાવી મહેતાએ જણાવ્યું
બુલેટિન ઈન્ડિયા વડોદરા : ભાયલી સગીર બાળા પર બળાત્કારની ઘટનાને હજુ એક અઠવાડિયું પણ નથી થયું, પરંતુ શહેરના માંજલપુર વિસ્તારમાં હિન્દુ સગીર યુવતી પર બળાત્કારનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 12માં ધોરણમાં ભણતી
દેશભરમાં દશેરાની તૈયારીઓ ચાલી રહી છે. 12મી ઓક્ટોબરને શનિવારે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. તેથી દશેરાને બુરાઈ પર સારાની અને અસત્ય પર સત્યની જીતનું પ્રતિક માનવામાં
બિઝનેસ જગતના મહાન દિગ્ગજ રતન નવલ ટાટાનું 9 ઓક્ટોબરે મોડી રાત્રે નિધન થયું હતું. તેમના નિધનના સમાચારથી આખો દેશ શોકમાં છે અને ઘણી જાણીતી હસ્તીઓ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહી છે.પદ્મવિભૂષણ રતન ટાટાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન સંમેલનમાં ભાગ લેવા માટે લાઓસની મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આસિયાન-ભારત સમિટની સાથે સાથે પૂર્વ એશિયા શિખર સંમેલનનું પણ વિએન્ટિયાનમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ પૂર્વ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવેલા JPNIC મામલામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને મોટી અપિલ કરી છે. તેમણે કહ્યું છે કે નીતીશ કુમાર પણ તે જ જીપી આંદોલનમાંથી આવે છે, જે
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર ગયા પછીથી અરાજકતા કેટલી વધી છે, તેનું તાજું ઉદાહરણ ત્યાંના હિંદુ મંદિરમાં જોવા મળ્યું છે. એક તરફ, જયારે નવરાત્રિ દરમિયાન અહીંયા દુર્ગા પૂજાની ધૂમ છે અને દેવી મહાકાલીની પૂજા થઈ રહી
નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. રતન ટાટાના મૃત્યુ પછી, નોએલ ટાટાને આ જવાબદારી સોંપવામાં આવી છે. 1991માં જ્યારે રતન ટાટાને ટાટા ગ્રુપની જવાબદારી સોંપવામાં આવી, ત્યારે તેઓ ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન હતા.