ઇઝરાયેલી હુમલામાં હમાસના ચીફ યાહ્યા સિનવારનું મોત થઈ ગયું છે. હમાસ નેતા યાહ્યા સિનવારના મોત બાદ અમેરિકાએ અને જર્મન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગાઝા પટ્ટીમાં સંઘર્ષ સમાપ્ત કરવાની દિશામાં સરળતાથી આગળ વધવામાં આવી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને મહાયુતિમાં બેઠકોની વહેંચણીનું મંથન સુખરૂપ પાર પડી ગયુ છે.. મહાયુતિમાં જે 48 બેઠકો પર મડાગાંઠ હતી તેનો ઉકેલ મળી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહના ઘરે મોડી રાત્રે લગભગ
કેનેડા અને ભારત વચ્ચે સંબંધોમાં તણાવ વધી રહ્યો છે… કેનેડિયન વિદેશમંત્રી મેલાની જોલીનું તાજેતરનું નિવેદન આ વાતનો સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે. કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ જણાવ્યું કે સીખ અલગાઉવાદી નેતા હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યા
ઇઝરાયેલ આતંકવાદ અને આતંકીઓને નાબૂદ કરવા માટે આરપારની લડાઈમાં છે. ફિલિસ્તીન, લેબનાન અને ઈરાન બાદ હવે તે જૉર્ડન સામે પણ યુદ્ધ માટે તૈયાર છે. તાજેતરમાં જ તેણે જૉર્ડનની સેનાનો યુનિફોર્મ પહેરેલા બે આતંકીઓને ઈઝરાઇલમાં ઘૂસતા
ચીને મુંબઈમાં તાઈવાનના તાઈપેઈ ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર (TECC)ના તાજેતરમાં સ્થપાયેલા કાર્યાલયને લઈને ભારત સાથે રાજદ્વારી વિરોધ નોંધાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, "વિશ્વમાં એક જ ચીન છે અને
ઇઝરાયેલની સેનાએ હમાસના નેતા યાહ્યા સિન્વરની હત્યા કર્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટી જાહેરાત કરી છે. ગઈકાલે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે તેઓ આવતીકાલે જ હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવશે, પરંતુ આ
કેન્દ્ર સરકારે ભારતીય જનતા પાર્ટીના નેતા અરવિંદર સિંહ લવલીને Y+ કેટેગરી આપીને સુરક્ષા કવચ વધારવાનો નિર્ણય કર્યો છે. IBએ તેના એક રિપોર્ટમાંખતરાની આશંકા વ્યક્ત કરી હતી, ત્યારબાદ ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા વધારી દીધી છે. લોકસભા
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે. જોડાયેલો મુદ્દો છે, જેને લઈને કેનેડા ભારત પર પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે.
ભારત-કેનેડા સંબંધોમાં કડવાશ વચ્ચે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મોટો કબૂલાત કરી છે. તેમણે કહ્યું હતું કે નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ ભારતને જરૂરી પુરાવા.આપ્યા નથી. હવે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત જો એડમ જ્યોર્જે આ મામલે પોતાના જ