પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
કૌન બનેગા કરોડપતિ સીઝન 16ના તાજેતરના એપિસોડમાં આદિવાસી સ્પર્ધક બંટી વાડીવા આવ્યો હતો. ગામમાં માતા-પિતા સાથે ખેતરોમાં કામ કરવા છતાં બંટીએ ભણવાનું બંધ કર્યું ન હતું. તેણે જ્ઞાન હસીન કર્યું અને તેને કેબીસીમાં જોવાનો મોકો