પટનામાં બિહાર સિવિલ સર્વિસના ઉમેદવારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
મહારાષ્ટ્રમાં આજે વિધાનસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. રાજ કુમાર રાવ, અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ, સોનુ સુદ સહિતના બોલીવુડ સેલેબ્રિટીઝે મતદાન કરી લોકોને મતદાન કરવા પ્રેર્યા છે.મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ અને સાકોલીથી પાર્ટીના ઉમેદવાર નાના