Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

ધાર્મિક
Samudrik Shastra: શરીરના આ 5 અંગો પર નિશાન ભગવાનના ઘરેથી આવ્યા છે, તો જાણો સમુદ્ર શાસ્ત્ર અનુસાર તેનો અર્થ.

Samudrik Shastra: શરીરના આ 5 અંગો પર નિશાન ભગવાનના ઘરેથી આવ્યા છે, તો જાણો સમુદ્ર શાસ્ત્ર અનુસાર તેનો અર્થ.

Birth Mark: તમે તમારી આસપાસ જોયું જ હશે કે કેટલાક લોકોના શરીર પર ચોક્કસ નિશાન હોય છે. આ નિશાનો દેખાવમાં સરળ લાગે છે પરંતુ સમુદ્ર શાસ્ત્ર અનુસાર આ જન્મ ચિન્હોનો ચોક્કસ અર્થ હોય છે. શરીરના

ધાર્મિક
Chhath Puja 2024 : છઠ પૂજા દરમિયાન ભૂલથી પણ ન કરો આ ભૂલો, ઉપવાસ કરતા પહેલા જાણી લો તેના નિયમો.

Chhath Puja 2024 : છઠ પૂજા દરમિયાન ભૂલથી પણ ન કરો આ ભૂલો, ઉપવાસ કરતા પહેલા જાણી લો તેના નિયમો.

હિન્દુઓમાં છઠ પૂજાનું ખૂબ મહત્વ છે. આ તહેવાર ખૂબ જ ભવ્યતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. 4 દિવસના આ તહેવારના દરેક દિવસનું પોતાનું ધાર્મિક મહત્વ છે. તે મુખ્યત્વે બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં

Life Style
Life Style : શું કમર અને જાંઘ પર જમા થયેલી ચરબી 1 મહિનામાં ઘટાડવા માંગો છો? તો આટલું કરો તમને અસર દેખાશે.

Life Style : શું કમર અને જાંઘ પર જમા થયેલી ચરબી 1 મહિનામાં ઘટાડવા માંગો છો? તો આટલું કરો તમને અસર દેખાશે.

છેલ્લા કેટલાક દાયકાઓમાં જીવનશૈલી અને ખાનપાનમાં ફેરફારની આડઅસર દેખાવા લાગી છે. સ્થૂળતા એક સમસ્યા છે જે આ આદતોને કારણે એકદમ સામાન્ય બની ગઈ છે. લોકો નાની ઉંમરમાં જ સ્થૂળતાનો શિકાર બનવા લાગ્યા છે. સ્થૂળતા માત્ર

Life Style
Health Tips : શું તમે શરદી અને ઉધરસથી પરેશાન છો? આ ઘરેલું ટિપ્સથી સમસ્યા દૂર થશે; રોગપ્રતિકારક શક્તિ પણ વધશે

Health Tips : શું તમે શરદી અને ઉધરસથી પરેશાન છો? આ ઘરેલું ટિપ્સથી સમસ્યા દૂર થશે; રોગપ્રતિકારક શક્તિ પણ વધશે

શિયાળાની ઋતુની શરૂઆતમાં જ ઘણા લોકોને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલીકવાર આ બાબતે બેદરકારી પરિસ્થિતિને ગંભીર બનાવે છે. જો તમે હવામાનમાં ફેરફારને કારણે શરદી અને ઉધરસથી પીડાતા હોવ તો દવા

રેસીપી
Kachori Recipe: દિવાળી પર મીઠાઈ ખાઈને કંટાળી ગયા હોવ તો ઘરે જ બનાવો ટેસ્ટી બટેટા-ડુંગળી કચોરી

Kachori Recipe: દિવાળી પર મીઠાઈ ખાઈને કંટાળી ગયા હોવ તો ઘરે જ બનાવો ટેસ્ટી બટેટા-ડુંગળી કચોરી

દિવાળીના તહેવાર દરમિયાન, ઘણી બધી મીઠાઈઓ ઘરોમાં વહેંચવામાં આવે છે. જો તમે પણ દિવાળીની મીઠાઈઓ ખાઈને કંટાળી ગયા હોવ અને કંઈક મસાલેદાર અને સ્વાદિષ્ટ ખાવા ઈચ્છતા હોવ તો આજે અમે તમને બટેટા-ડુંગળીની કચોરી બનાવવાની રીત

Tranding News
Saurashtra : દિવાળી વેકેશનમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો, આંબરડી સફારી પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું

Saurashtra : દિવાળી વેકેશનમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો, આંબરડી સફારી પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું

સૌરાષ્ટ્રમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારોદિવાળી વેકેશનમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો સૌરાષ્ટ્ર ઉમટ્યાંઅમરેલીમાં આવેલ આંબરડી સફારી પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્રમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ધસારો સૌથી વધુ જોવા મળે છે.અમરેલી જિલ્લામાં ધારી

Tranding News
Amreli News : અમરેલીના રાંઢીયા ગામમાં એક જ પરિવારના ચાર માસુમ બાળકોના ગૂંગળાઈ જતા મોત

Amreli News : અમરેલીના રાંઢીયા ગામમાં એક જ પરિવારના ચાર માસુમ બાળકોના ગૂંગળાઈ જતા મોત

અમરેલી : કારમાં 4 બાળકો ગૂંગળાઈ જતા મોતરાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારની ઘટનારમતા રમતા બાળકો કારમાં બેસી ગયા અને ગૂંગળાઈ જતા મોતમાતા-પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા ટે દરમિયાન બની ઘટનામધ્યપ્રદેશના પરપ્રાંતી પરિવારના 4

Tranding News
Canada :કેનેડામાં હિન્દુ સભા મંદિર પર હુમલાનો મામલો, ટ્રુડોએ કહ્યું દરેક કેનેડિયનને સ્વતંત્ર અને સુરક્ષિત રીતે ધર્મ પાલનનો અધિકાર.

Canada :કેનેડામાં હિન્દુ સભા મંદિર પર હુમલાનો મામલો, ટ્રુડોએ કહ્યું દરેક કેનેડિયનને સ્વતંત્ર અને સુરક્ષિત રીતે ધર્મ પાલનનો અધિકાર.

કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર પાસે ખાલિસ્તાની ઉગ્રવાદીઓનું પ્રદર્શન હિંસક બન્યું. આ દરમિયાન ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ મંદિરના ભક્તો પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ હિન્દુઓએ મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મંદિરના પૂજારીએ

Breaking News
Uttarakhand Bus Accident : ઉત્તરાખંડના અલ્મોડામાં બસ ખીણમાં ખાબકી, 15 થી વધુના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત

Uttarakhand Bus Accident : ઉત્તરાખંડના અલ્મોડામાં બસ ખીણમાં ખાબકી, 15 થી વધુના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત

ઉત્તરાખંડમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તરાખંડના અલ્મોડામાં સોમવારે સવારે એક પેસેન્જર બસ ખીણમાં ખાબકતા 15થી વધુના મોતના અહેવાલ છે જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અલ્મોડાના કુપી પાસે થયો

Tranding News
ટ્રમ્પ હાર ભાળી ગયા કે શું ? કહ્યું 2020માં વ્હાઇટ હાઉસ છોડવું જોઇતું ન હતું.

ટ્રમ્પ હાર ભાળી ગયા કે શું ? કહ્યું 2020માં વ્હાઇટ હાઉસ છોડવું જોઇતું ન હતું.

અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીના દિવસને હવે ગણતરીના કલાકો બાકી છે.. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ તો બીજી તરફ કમલા હેરિસે છેલ્લી ઘડીઓ માટે જબરજસ્ત પ્રચાર ક્યો છે.. છેલ્લા સમાચારો મુજબ કમલા હેરિસ ટ્રમ્પ કરતા આગળ છે… અને

Follow On Instagram