‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવાના અવસર પર મંગળવારે સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યું કે આઝાદી પછી પહેલીવાર દુનિયાને ‘બેકબોન’ વિદેશ નીતિ જોવાનો મોકો મળ્યો છે, નહીં તો તે પહેલાં ક્યારેય જોવામાં આવી ન હતી.અમિત શાહે કહ્યું, “પીએમ મોદીના નેતૃત્વના 10 વર્ષમાં દેશની બાહ્ય, આંતરિક સુરક્ષા અને સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરીને સુરક્ષિત ભારતનું નિર્માણ કરવામાં આવ્યું છે. 60 વર્ષ પછી પહેલીવાર દેશમાં રાજકીય સ્થિરતાનું વાતાવરણ જોવા મળ્યું છે.
-> 140 કરોડ લોકો વડાપ્રધાન માટે હૃદયથી પ્રાર્થના કરે છે :- કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું આજે 140 કરોડ “જનતા PM માટે તેમના હૃદયથી પ્રાર્થના કરી રહી છે”.અમિત શાહે કહ્યું કે, ઔદ્યોગિક ઝોન બહાર બનાવવામાં આવશે, તે મોટા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે ક્યાંક જોડાશે અથવા તેની નજીક હશે. નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 12 ઈન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-> લખપતિ દીદી યોજના :- આ ઉપરાંત તેઓએ કહ્યું , “દીન દયાલ યોજના હેઠળ, 10 કરોડથી વધુ મહિલાઓને સંગઠિત કરવામાં આવી છે અને 90 લાખથી વધુ સ્વયં સહાયતા દૂતો બનાવવામાં આવી છે અને લખપતિ દીદી યોજના દ્વારા 11 લાખ લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. આ એક પહેલું પગલું છે. મહિલાઓને લાખ રૂપિયાની રકમ એક સ્વપ્ન માનવામાં આવતું હતું અને આજે તે મહિલાઓ માટે સન્માન બની રહ્યું છે.