Breaking News :

‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

સંવિધાન દિવસ 2024: 26 નવેમ્બરને સંવિધાન દિવસની તારીખ કેમ પસંદ કરવામાં આવી

PM મોદીએ બંધારણ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

આદિત્ય ઠાકરે શિવસેના (UBT) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી

“દાઉદ ઈબ્રાહિમના ફોટા બતાવવામાં આવ્યા હતા”: બાબા સિદ્દીક શૂટરનો મોટો દાવો

વલસાડના દરજીને ₹86 લાખના વીજ બિલથી લાગ્યો આંચકો.પછી આવું થયું

આંબલી-બોપલ રોડ પર દારૂના નશામાં ધૂત ઓડી ડ્રાઇવરે અનેક વાહનોને મારી ટક્કર

છેલ્લા 10 વર્ષમાં 853 IRS અધિકારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી: કેન્દ્ર

આંદામાનના સમુદ્રમાં માછીમારી કરતી એક બોટમાંથી 5 ટન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

નિર્મલા સીતારમણ સામે FIR નોંધવા સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ ​​કોર્ટનો આદેશ, જાણો શું છે મામલો

Spread the love

બેંગાલુરુમાં સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ ​​કોર્ટે શુક્રવારે ચૂંટણી બોન્ડ દ્વારા કથિત રીતે જબરજસ્તી વસુલીના એક મામલામાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને અન્યો વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના સહ-અધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુરુની સ્પેશિયલ પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ ​​કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે પગલાં લેવાના નિર્દેશો માંગ્યા હતા.અરજદારે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડ દ્વારા ધાકધમકી આપીને જબરજસ્તી વસુલી કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે બેંગાલુરુના તિલક નગર પોલીસ સ્ટેશનને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ખંડણીના મામલામાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.

-> સુનાવણી 10 ઓક્ટોબર સુધી સ્થગિત :- જનઅધિકાર સંઘર્ષ પરિષદે એપ્રિલ 2024માં 42મી એસીએમએમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ED અધિકારીઓ,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ, ભાજપના કર્ણાટકના તત્કાલીન અધ્યક્ષ નલિન કુમાર કાતિલ, બીવાય વિજયેન્દ્ર વિરૂદ્ધ ફરિયાદ
કરી હતી. હતી. ફરિયાદ પર વિચાર કર્યા બાદ કોર્ટે બેંગલુરુની તિલક નગર પોલીસને FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે.

-> અરજદાર વતી વરિષ્ઠ વકીલ બાલને :- દલીલો રજૂ કરી હતી. કેસની સુનાવણી 10 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે.


Spread the love

Read Previous

લેબનોનની રાજધાની બેરુતમાં હિઝબુલ્લાહના હેડકવાર્ટર પર ઇઝરાયેલનો હવાઇ હુમલો

Read Next

પાકિસ્તાનને સીમાપાર આતંકવાદને સમર્થન આપવાનું પરિણામ ભોગવવું પડશે, UNની સભામાં ભારતની ચેતવણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram