‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને મહાયુતિમાં બેઠકોની વહેંચણીનું મંથન સુખરૂપ પાર પડી ગયુ છે.. મહાયુતિમાં જે 48 બેઠકો પર મડાગાંઠ હતી તેનો ઉકેલ મળી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહના ઘરે મોડી રાત્રે લગભગ 4 કલાક સુધી ચાલેલી બેઠકમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા અને કઈ સીટ પર કોણ ચૂંટણી લડશે તે નક્કી કરવામાં આવ્યું છે .
-> આ રીતે મહાયુતિમાં સર્વસંમતિ સધાઈ હતી :- ત્રણેય પક્ષોએ એ વાત પર પણ સહમતિ દર્શાવી છે કે પાર્ટીની એન્ટિ-ઇન્કમ્બન્સી દૂર કરવા માટે તે સીટોની અંદરો-અંદર અદલાબદલી કરવી જોઈએ. બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર ભાજપ લગભગ 151 બેઠકો પર ચૂંટણી લડી શકે છે, જ્યારે શિવસેના ( એકનાથ શિંદે) 84 બેઠકો પર ચૂંટણી લડી શકે છે અને NCP( અજીત પવાર) લગભગ 53 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
-> આ બેઠકમાં મહાયુતિના ઘણા ટોચના નેતાઓએ હાજરી આપી હતી :- રાજ્યના ત્રણેય પક્ષોએ 240 બેઠકો પર પહેલેથી જ સંકલન કરી લીધું હતું, જે ભાજપની ટોચની નેતાગીરી સમક્ષ મૂકવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે 48 બેઠકો પર સંકલન શક્ય નહોતું તે ગઈ કાલે મોડી રાત્રે અમિત શાહ અને જેપી નડ્ડા સમક્ષ મૂકવામાં આવી હતી. આ બેઠકમાં સીએમ એકનાથ શિંદે , ડેપ્યુટી સીએમ અજિત પવાર સહિત મહાયુતિના ઘણા ટોચના નેતાઓ હાજર રહ્યા હતા .
મહાગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી (BJP), શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સામેલ છે. લોકસભા ચૂંટણી 2024માં ખરાબ પ્રદર્શન પછી, મહારાષ્ટ્રની ચૂંટણી એનડીએ માટે નેક ટુ નેકની લડાઈ રહી છે. માનવામાં આવે છે કે ભાજપ ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.