‘ન્યાયતંત્ર અહીં વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે નથી’: ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને આડે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. અહીં 5 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં રિપબ્લિકન તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરિસ મેદાનમાં છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે તે જ જગ્યાએ ફરી એક વખત રેલી યોજી હતી જ્યાં 12 અઠવાડિયા પહેલા જુલાઈમાં તેમના પર જીવલેણ હુમલો થયો હતો. પોતાની સુરક્ષાની ચિંતાઓને બાજુ પર રાખીને, ટ્રમ્પે બટલર, પેન્સિલવેનિયામાં હજારો સમર્થકોને સંબોધિત કર્યા અને પોતાને અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવા જનતાને અપીલ કરી.
-> સીમા કરીશું સીલઃ ટ્રમ્પ :- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તો પહેલાજ દિવસે સીમા સીલ કરી દેશે, અને દેશમાં પ્રવાસીઓના પ્રવેશ પર રોક લગાવી દેશે, ટ્રમ્પે કહ્યું કે હું યૂનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટુ નિર્વાસન અભિયાન શરૂ કરીશું
-> ટ્રમ્પ કોઈપણ સંજોગોમાં જીતે તે જરૂરી છે મસ્ક :- ઈલોન મસ્કે કહ્યું કે દેશ માટે એ જરૂરી છે કે ટ્રમ્પ કોઈપણ કિંમતે જીતે. તેમણે કહ્યું, ‘સંવિધાન બચાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને જીતવું પડશે. અમેરિકામાં લોકશાહી બચાવવા માટે તેમણે જીતવું જ પડશે તેથી હું દરેકને એક વિનંતી કરવા માંગુ છું. મત આપવા માટે નોંધણી કરો. તમે જાણતા હો અને તમે ન જાણતા હો તે દરેકને મતદાન કરવા માટે નોંધણી કરવા માટે પ્રોત્સાહિત કરો. પછી ખાતરી કરો કે તેઓ ખરેખર મત આપે છે. જો તેઓ આમ નહીં કરે તો આ છેલ્લી ચૂંટણી હશે. આ મારી આગાહી છે.